ડી.ડી. હાઈસ્કૂલ ફોર ગર્લ્સ પ્રાયમરી

નવસારી કેળવણી મંડળ, નવસારી સંચાલિત ડી.ડી. હાઈસ્કૂલ ફોર ગર્લ્સ  પ્રાથમિક વિભાગ નવસારી,વર્ષ- ૧૯૯૬ થી ધોરણ ૫ થી ૭ ના એક -એક વર્ગો શરૂ કરવામાંઆવ્યા. વર્ષ-૨૦૦૧ થી ધો. ૧ થી ૪ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા. પહેલા ફ્ક્ત વિધાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. વર્ષ -૨૦૦૨ થી કુમારો ને પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યું . હાલ માં જુ.કે.જી/સિ.કે.જી/ધો. ૧ થી ૬ ના એક –એક વર્ગો અને ધો. ૭ અને ૮ ના બે-બે વર્ગો ચાલે છે.

વધુ માહિતી »