રજા અંગે ની જાહેરાત

Oct 9, 2018

સુચના:- ૯/૧૦/’૧૮ મંગળવાર

તા:૧૦/૧૦/’૧૮ થી ૧૮/૧૦/’૧૮ સુધી શાળામાં નવરાત્રી વેકેશન રહેશે.
તા:૧૯/૧૦/’૧૮ ને શુક્રવાર થી શાળા રાબેતા મુજબ ચાલશે.
તા:૨૨/૧૦/’૧૮ ને સોમવાર થી શાળા માં પ્રથમ સત્રાંત પરીક્ષા શરૂ થશે.જેની વાલીમિત્રો એ નોંધ લેવી.
તા:૫/૧૧/’૧૮ થી તા :૧૮/૧૧/’૧૮ સુધી શાળા માં દિવાળી વેકેશન રહેશે.
તા:૧૯/૧૧/’૧૮ થી શાળા રાબેતા મુજબ ચાલશે.
આચાર્યાશ્રી.