ગાંધી સાર્ધ શતાબ્દી ઉજવણી Sep 30, 2019 નવસારી કેળવણી મંડળ સંચાલિત ગાંધી સાર્ધ શતાબ્દી ઉજવણી નિમિત્તે આવતી કાલે તા:૧/૧૦/૨૦૧૯ ને રોજ મંગળવારે શાળાનો સમય સિ.કે.જી ૧૦:૩૦ થી ૧૨:૩૦ ,જુ.કે.જી ૧ થી ૩, ધોરણ ૧ થી ૪ ૧૦:૩૦ થી ૩:૦૦ ધોરણ ૫ થી ૮ ૯:૦૦ થી ૪:૦૦ રહેશે.