શાળા સમય બાબત Oct 1, 2019 આવતી કાલે તા :૦૨-૧૦-૨૦૧૯ ના રોજ ધોરણ ૫ થી ૮ નો શાળા નો સમય ૭:૪૫ થી ૧૦:૦૦ નો રહેશે.તા :૦૩-૧૦-૨૦૧૯ ના રોજ શાળા રાબેતા મુજબ ચાલશે.