કલા ઉત્સવ ૨૦૧૯

Oct 2, 2019

તા:૨૯-૦૯-૨૦૧૯ ના રોજ ગાંધીજી -૧૫૦મી જન્મજયંતિના ભાગરૂપે કલાઉત્સવ હેઠળ નિબંધ સ્પર્ધામાં જિલ્લામાં પ્રથમ ક્રમે ધો ૮ અ ની વિધાર્થીની પટેલ નિશા ડાહ્યાભાઇ .ચિત્ર સ્પર્ધામાં જિલ્લામાં બીજા ક્રમે ધો-૭ નો વિધાર્થી નાયકા જય કિશોરભાઇ વિજેતા થયા હતા.આ બન્ને વિધાર્થી જિલ્લા કક્ષામાં પ્રતિસ્પર્ધી રહ્યા.

નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે રોકડ પુરસ્કાર ૩૦૦ રૂ.અને પ્રમાણપત્ર ,ચિત્ર સ્પર્ધા બીજાક્રમે રોકડ પુરસ્કાર ૨૦૦ રુ. અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા.