તા:૦૩-૧૦-૨૦૧૯ ના રોજ સી.એન.ઝેડ.મદ્રેશા સ્કૂલ માં ખેલમહાકુંભ નું આયોજન થયું હતું. જેમાં શિક્ષકોએ જિલ્લાકક્ષાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.જેમાં વિજેતા થયેલ શિક્ષકો
૧) રાઠોડ ક્રિષ્ણા એ.(ચેસ,પ્રથમ)
૨) પટેલ પ્રિતીબેન વી.( ૫૦ મી.દોડ ,દ્વિતીય)
૩)નાયક ગાયત્રીબેન જે.(૫૦ મી.દોડ ,તૃતીય)
૪)વશી હિરલબેન એચ.(ગોળાફેંક,દ્વિતીય)
૫)ઠાકોર વૈશાલીબેન આર.(ગોળાફેંક,દ્વિતીય)
૬) દેસાઈ બીનાબેન વી.(ચક્રફેંક,દ્વિતીય)
૭)ઠાકોર વિશાલભાઈ એ.(ગોળાફેંક,તૃતીય)