સુચના

Oct 7, 2019

તા:૦૮-૧૦-૨૦૧૯ ને મંગળવાર ના રોજ દશેરા નિમિત્તે રજા રહેશે.

તા:૦૯-૧૦-૨૦૧૯ ને બુધવારે ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓ ને શાળામાં વાંચવાની રજા રહેશે.

તા:૧૦-૧૦-૨૦૧૯ ના રોજ  પ્રથમ સત્રાંત પરીક્ષા શરૂ થશે.