દિવાળી વેકેશન બાબત

Oct 18, 2019

તા:૨૪-૧૦-૨૦૧૯ ને  ગુરુવાર  થી 13-૧૦-૨૦૧૯ ને બુધવાર સુધી શાળા માં દિવાળી ની રજા રહેશે.તા ૧૪-૧૦-૨૦૧૯ ને ગુરુવાર ના રોજ શાળા રાબેતા મુજબ ચાલશે. જેની સર્વ એ નોંધ લેવી.