બાળ પ્રતિભાશોધ સ્પર્ધા(લગ્નગીત) Dec 28, 2019 રાજ્યકક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા તા:૨૬/૧૨/૨૦૧૯ ના રોજ રાજકોટ ખાતે યોજાઈ હતી જેમાં લગ્ન ગીત અ વિભાગ માં તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ૧) રાજપૂત યશપાલ .ધો-૫ ૨) દાફડા ધ્યાની. ધો-૭ ૩) મંગે હિરલ.ધો-૭ ૪) માંડકિયા મેહરીન. ધો-૮ બ