ગાંધી સાર્ધ શતાબ્દિ ના વિજેતા વિદ્યાર્થીઓ

Feb 20, 2020

શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય તરફ થી ગાંધી સાર્ધ શતાબ્દિ ની ઉજવણી નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓ માં વિદ્યાર્થીઓ એ ભાગીદારી કરી વિજેતા બન્યા.