શાળા માં રજા બાબત

Mar 15, 2020

તમામ વાલીમીત્રો ને જણાવવાનું કે આવતીકાલ તા. ૧૬-૦૩-૨૦૨૦ ને સોમવાર થી તા. ૨૯-૦૩-૨૦૨૦ ને રવિવાર સુધી સરકારશ્રી ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ના જાહેરનામા મુજબ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને સાવચેતીના ભાગરૂપે રજા રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી, નવસારી.