સુચના

Jun 25, 2020

 

સુચના         ૨૫-૬-૨૦૨૦

 

આદરણીય વાલીમિત્રો, અને વ્હાલા વિધાર્થીમિત્રો .

અમારી નવસારી કેળવણી મંડળ દ્વારા ચાલતી ૨ પ્રાથમિક શાળાઓ શ્રીમદ્દ રાજચંદ્ર પ્રા.વિ. અને ડી.ડી.હાઇસ્કુલ ફોર ગર્લ્સ પ્રા.વિ. આ બન્ને શાળા ના શિક્ષકો વચ્ચે અમે ધોરણ ૧ થી૮ ના દરેક વિષયો ના અભ્યાશક્રમ ની વહેચણી કરી છે.જેથી બન્ને શાળાના શિક્ષકો ના વિડીયો તમને DDGP

Application દ્વારા જોવા મળશે.જેની નોંધ લેશો.

નોંધ:-

અમારી શાળામાં સિ.કે.જી,જુ.કે.જી તથા ધોરણ-૧ માં પ્રેવેશ કાર્ય ચાલુ છે.

આચાર્યા.