શ્રી લાલભાઈ નાયક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ(૨૮-૮-૨૦૨૦) Sep 19, 2020 તા:૨૮-૦૮-૨૦૨૦ ના રોજ શ્રી લાલભાઈ ડી. નાયક તથા શ્રી ઠાકોરભાઈ મ દેસાઈ ની શ્રદ્ધાંજલિ કાર્યક્રમ વેબિનાર દ્વારા યોજવામાં આવ્યો હતો.સ્મૃતિ વ્યાખ્યાન માળાના વક્તા ડૉ. શ્રી જય વશી દ્વારા “શિક્ષણ સ્વ થી સમાજ સુધી ” વિષય પર વક્તવ્ય રજુ કર્યું હતું.