સ્વયંમ શિક્ષકદિનની ઉજવણી (૫-૯-૨૦૨૦)

Sep 19, 2020

હાલના કોરોનાકાળમાં શાળામાં વિધાર્થીઓએ ઘરેથીજ શિક્ષકદિનની ઉજવણી કરી હતી.જુદાં-જુદાં વિષયો વિધાર્થીઓ એ ઘરેથી ભણાવીને સોફ્ટકોપી મોકલી હતી.