શાળા પુનઃ શરૂ કરવા બાબત

Feb 18, 2021

કોવીડ-19 ના લોકડાઉન ના કારણે શાળા બંધ હતી.સરકારશ્રી ના આદેશ મુજબ ધો-૬  થી ૮  ના વર્ગો ૧૮ -૨ -૨૦૨૧  પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય પુનઃ શરૂ કરવામાં આવ્યું.