નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨ -‘૨૩ પ્રવેશ પ્રક્રિયા બાબત Nov 23, 2021 પ્રવેશ જાહેરાત નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨ -‘૨૩ નર્સરી ,જુનિયર કે જી ,સિનિયર કે જી, ધોરણ ૧ માં પ્રવેશ માટેના પ્રવેશપત્ર શાળા સમય દરમ્યાન લઇ જવું. (બાળક ના જન્મ દાખલો લઇ ને આવવું)