મળેલ દાન ૨૦૨૧-‘૨૨ Apr 1, 2022 ઉત્કર્ષ મંડળ તરફથી મળેલ દાન અંકે રુ ૫૪,૪00 ગરીબ વિદ્યાર્થી ને આર્થિક સહાય પેટે મળ્યા હતા. રોટરી ક્લબ ઓફ નવસારી તરફથી શૈક્ષણિક સહાય પેટે રુ ૨૦૦૦૦ મળ્યા હતા.