શ્રી સયાજી વૈભવ લાયબ્રેરી અંતર્ગત તા.૨૬/૧૦/૨૦૨૩ ગુરુવારના અને તા.૨૭/૧૦/૨૦૨૩ ને શુકવાર રોજ વિચાર વાચન શિબિર માટે તજજ્ઞ નિશાબેન લાખાણી, પૂર્વીબેન નાયક શિબિરનું સંચાલન કર્યું.

Nov 1, 2023