ગુજરાત રાજ્ય યોગ બોર્ડની પહેલ ભવ્ય રાજ્ય સ્તરીય સૂર્યનમસ્કાર સ્પર્ધા માટે આજ રોજ તા.૧૫/૧૨/૨૦૨૩ ની શુક્રવારના રોજ દર્શનાબેન પાંડવ યોગ કોચ દ્વારા શાળાના બાળકોને સૂર્યનમસ્કારની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી..તેમજ પ્રત્યક્ષ નિદર્શન કરી બાળકોને સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા.

Dec 15, 2023